ગુજરાતમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે જેના પગલે કેટલાય વિસ્તારોમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે તો અમુક વિસ્તારો કોરાધાકોર છે ત્યારે મેઘરાજાએ ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિગ કરી છે. પ્રસિદ્ધ તીર્થધામ બગદાણામાં ગાજવીજ સાથે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી જતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.ભાવનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં ખાસ કરીને વિખ્યાત યાત્રાધામ બગદાણા ખાતે વીજળીના કડાકા ભડકા સાથે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા માર્ગો પર વરસાદના પાણી ફરી વળ્યા હતા તેમજ જ્યારે બગડ નદીમાં આ પહેલા ધોધમાર વરસાદે ઘોડાપૂર આવ્યું હતુ. સીઝનના પહેલા જ ધોધમાર વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે, જેથી બગડના નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાયા. બગડના પાણી ફરી વળતાં મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આવ્યો છે.બગદાણામાં અનરાધાર 6 ઇંચ વરસાદ વરસી જતા ચોતરફ પાણી વહેતા થઇ ગયા હતા. રસ્તાઓ અને શેરીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા. બગદાણા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરમદીયા, માતલપર, બેડા, , નવાગામ(રતનપર), ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો.
Pages
▼
Highlight Of Last Week
Search This Website
Wednesday, 29 June 2022
1 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જોકે કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ વરસ્યો નથી. જોકે 1લી જુલાઈથી રાજ્યમાં વરસાદનો જોર વધી શકે છે. 1લી જુલાઈ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે.આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને પહેલી જુલાઈથી વરસાદનો જોર વધી શકે છે. હવામાન વિભાગના મતે હાલ ગુજરાતને લઈને કોઈ સિસ્ટમ સક્રિય નથી. પહેલી જુલાઈ બાદ વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.બગદાણામાં ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ
For Best View Please Open This Website In CHROME / OPERA Browser
Smartphones enable a larger vary of interactions with the person than other computer systems. These can be used to ship a singular 온라인카지노 playing experience over and above other on-line playing. Until these more modern generations of smartphone, the graphical and processing limitations of mobile phones meant that the rich playing environments necessary for some types of gaming weren't potential . The vary of sensors included in most up to date smartphones presents risk of|the potential of|the potential for} a customized playing experience that is more pleasant and interactive than conventional on-line choices. However, business analysis of the distant playing market instructed there have been gaps in person friendliness and experience that prevented this from being realized .
ReplyDelete