Pages

Search This Website

Sunday 13 November 2022

BOB E-Mudra Loan Apply Online | પી.એમ. ઈ-મુદ્રા લોન | મુદ્રા લોન ફોર્મ 2022

 BOB E-Mudra Loan Apply Online | પી.એમ. ઈ-મુદ્રા લોન | મુદ્રા લોન ફોર્મ 2022


ર્મ 2022 :-BOB E-Mudra Loan Apply Online સરકાર દ્વારા જુદા જુદા વ્યવસાયકારો અને ધંધાર્થીઓને મદદ થઈ શકે તે માટે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. દેશના નાગરિકોને વિવ્ધ યોજનાઓના લાભા અપાય છે. જેમ કે પ્રધાનમંત્ત્રી મુદ્રા લોન દ્વારા નવો વ્યવસાય શરૂ કરવા સબસિડી પર લોન આપવાના આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ વજપાઈ બેંકેબલ યોજના, મહિલા સ્વાવલંબન યોજના વગેરે દ્વારા નાગરિકોને લોન સહાય આપવામાં આવે છે.


PM E-Mudra Loan ની ખરેખર ફાયદાકારક બાબત એ છે કે તમારે લોન માટે બઁક ના ધક્કા ખાવા પડતાં નથી. તમારે બઁક પર રૂબરૂ જવાન જરૂર પણ નથી, આપ જ્યાં હો ત્યાથી જ ઓનલાઈન અપલાઈ કરી શકો છો. બૅન્ક ઓફ બરોડ હાલ ગ્રાહકોને કોઈ પણ પ્રકારના ડૉક્યુમેન્ટ વગર માત્ર 5 મિનિટમાં જ રૂપિયા 50,000 સુધીની ઇ-મુદ્રા લોન આપી રહી છે. BOB E-Mudra Loan વિષયક તમામ હકીકતો આપ આ લેખ માં વાંચી શકો છો.


જો કોઈ વ્યક્તિ હાલ પોતાનો કોઈ વ્યક્તિગત વ્યવસાય ચાકુ કરવા ઈચ્છે છે અને જો તેને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો, BOB e-Mudra Loan Apply Online આપને મદરૂપ થઈ શકે છે. જેમનું પોતાનું બચત કે કરંટ ખાતું સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા બઁક માં હોય, તો તે બઁક ઓફ બરોડામાં 50,000 રૂપિયા સુધીની PM E-Mudra Loan મળવા પાત્ર થાય.


પ્રધાનમંત્રી ઈ-મુદ્રા લોન – મહત્વના મુદ્દાઓ

પ્રધાનમંત્રી ઈ-મુદ્રા લોન હેઠળ એ મુદ્રા લાભાર્થીઓ જે પોતાના નાના નાના એકમ તથા ઉદ્યોગ સાહસિકતા ને માટે નાગરિકોને લોન આપવામાં આવે છે.

વૃદ્ધિ, વિકાસ અને ભંડોળની જરૂરિયાત મુજબ ના તબક્કાઓને દર્શાવવા માટે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામના ત્રણ ઉત્પાદનો બનાવવામાં આવ્યા છે.

તેનાથી આગળનો એક તબક્કો ગ્રેજ્યુએશન તબક્કો કહેવામા આવે છે.


BOB E-Mudra Loan Apply

બઁક ઓફ બરોડાના ગ્રાહકોને હાલ 50,000 સુધીની E-Mudra લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઈન એપ્લીકેશન તેની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા Loan લિન્ક પરથી ક્લિક કરીને ઓનલાઈન નોંધણી કરવાની થાય છે. અરજદારની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જેમાં ખાતું ઓછામાં ઓછા 6 મહિના જૂનું ખાતું હોવું જોઈએ.


સૌ પ્રથમ Google માં E-Mudra Loan ટાઈપ કરો.

જેમાં BOB ની સતાવાર Website ની મુલાકાત લો અને Apply Now પર ક્લિક કરો.

જેના પર ક્લિક કરવાથી “JanSamarth” નામનું નવું પેજ ખુલશે.

UIDAI દ્વારા ઈ-કેવાયસી હેતુઓ માટે અરજદારના આધારકાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે e-KYC અને e-Sign OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની રહેશે.

એકવાર BOB ની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી અરજદારને એક SMS મળશે જે ઈ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળ પ્રક્રિયા શરૂ કરવા કહેશે.

લોન મંજૂર થયાના SMS મલયાના 30 દિવસ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.


સતાવાર વેબસાઇટ અહિયાં ક્લિક કરો


Read More »